Gujarat

જેતપુરના વાડસડા ગામે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા બાતમીના આધારે દોરડો પાડી કુલ રૂ .૧૬૪૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો .

જેતપુર તાલુકા પોલીસ મથકના પોલીસ સ્ટાફને મળેલ હકિકત આધારે વાડસડા ગામે શૈલેષભાઇ ભીખુભાઇ ચૌહાણ જાતે કારડીયા રજપુત વાળાના મકાનેથી ઇસમો ને જુગાર રમતા જડપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી
દરોડા દરમિયાન જુગાર રમતા શૈલેષભાઇ ભીખુ ચૌહાણ જાતે.કારડીયા રજપુત ઉવ .૪૨ ધંધો , ખેતી રહે.વાડસડા તા.જેતપુર,ભીખુભાઇ કેશુભાઇ ચૌહાણ જાતે કારડીયા રજપુત ઉવ .૫૧ ધંધો,ખેતી રહે વાડસડા તા.જેતપુર,કમલેશભાઇ સવજીભાઇ પરમાર જાતે દરજી ઉ.વ .૩૯ ધંધો દરજીકામ રહે . લુણીધાર તા.વડીયા જી.અમરેલી , રાજેશભાઇ હરસુખભાઇ ખટાણા જાતે.રબારી ઉવ .૩૯ ધંધો રહે.લુણીધાર ખેતી રહે , લીલાખા તા.ગોડલ જેશાભાઇ પુનાભાઇ ડાંગર જાતે આહીર ઉવ .૬૩ ધધો.ખેતી રહે.વાડસડા તા.જેતપુર ,બાવલાભાઈ મેરામભાઇ ખટાણા જાતે.રબારી ઉવ .૬૫ રહે.ખજુરી ગુંદાળા તા.જેતપુર , રાજુભાઇ પોપટભાઇ જેઠવા જાતે કોળી ઉવ .૪૮ ધંધો.નોકરી તા.વડીયા જી.અમરેલીની ધરપકડ કરી રૂા.૧૬૪૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

IMG-20220803-WA0199.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *