Gujarat

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે  વિરામ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી…

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ, ઘંટીયા, ટીંબડી, આલિદ્રા, ટોબરા, ખાંભા, કુંભારીયા સહિતના ગામોમાં  વિરામ બાદ આજે મેઘરાજાએ ધમકદાર એન્ટ્રી કરી  ગત રાત્રી થી જ  અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગાજ વીજ સાથે  આજ સવાર થી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા એક કલાકમાં ધોધમાર  એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ચારેબાજુ રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા  તો ખેતરો માં પણ પાણી ભરાયા હતા તો જરૂરિયાત મુજબ વરસાદ વર્ષી જતા ખેડૂત પુત્રો ખુશી છવાઈ હતી અને મુર્જાતી  મોલાતમા મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને નવું જીવન મળ્યું હતું..

IMG-20220805-WA0179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *