Gujarat

જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રમાં ૩ થી ૬ વર્ષના બાળકો માટે તિરંગા થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રમાં ૩ થી ૬ વર્ષના બાળકો માટે તિરંગા થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી નિમિતે તા.૧૦/૦૮/૨૦૨૨નાં રોજ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે ૩ થી ૬ વર્ષના બાળકો માટે તિરંગા થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *