ગિરગઢડા
ભરત ગંગદેવ.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદી નાં કિનારે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બિજા સોમવારે પુષ્પનો શ્રૂગાર કરાયો હતો. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવી ભક્તો એ દર્શનનો કરી ધન્યતા અનુભવી હતી..

