Gujarat

નહેરુયુવાકેન્દ્રઅમરેલીદ્વારાસ્વચ્છતાઅભિયાનપખવાડિયાઅંતર્ગતરાજુલામાં-નિબંધસ્પર્ધાયોજાઇ

ભારતસરકારનાયુવાકાર્યક્રમઅનેખેલમંત્રાલયવિવિધકાર્યક્રમોઅનેપ્રવૃત્તિઓકરવામાંઆવેછે.

સ્વચ્છતાઅભિયાનઅંતર્ગતઅમરેલીજિલ્લાનારાજુલાખાતેનિબંધસ્પર્ધાયોજવામાંઆવીહતી. નહેરુયુવાકેન્દ્રઅમરેલીદ્વારાતથાબાપાસીતારામસેવાટ્રસ્ટ્સંચાલિતઆર્ટસકૉલેજરાજુલાનાંસહયોગથીસ્વચ્છતાઅભિયાનપખવાડિયાઅંતર્ગતનિબંધસ્પર્ધાયોજવામાંઆવીહતી. સ્પર્ધામાંકુલ૪૧યુવાનોએભાગલીધોહતો. પ્રથમક્રમેશિયાળરાહુલભાઈ, દ્વિતિયક્રમેગુજરિયાજ્યોતિબેનઅનેતૃતીયમકવાણાગણપતભાઈવિજેતાથયાહતા. ઇન્ચાર્જપ્રિન્સિપાલજાગૃતિબેનેનિર્ણાયકતરીકેભૂમિકાભજવીહતી. નહેરુયુવાકેન્દ્રકચેરીદ્વારાવિજેતાઓનેમોમેન્ટોતથાપ્રમાણપત્રએનાયતકરવામાંઆવ્ય. સ્પર્ધામાંભાગલેનારતમામસ્પર્ધકોનેનીરવમહેતાઅનેભારતમહીડાNYV ગીફ્ટપેનઆપવામાંઆવીહતી. કાર્યક્રમનેસફળબનવવાકોલેજનાકર્મચારીઓએજહેમતઉઠાવીહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *