Gujarat

SSR-૨૦૨૨અંતર્ગતજિલ્લાચૂંટણીઅધિકારીશ્રીઅને કલેક્ટરશ્રીગૌરાંગમકવાણાનીઅધ્યક્ષતામાંબેઠકયોજાઈ

ભારતનાચૂંટણીપંચદ્વારાજાહેરકરવામાંઆવેલાકાર્યક્રમઅનુસારતા.૧/૧૦/૨૦૨૨નીમતદારતરીકેલાયકાતનીતારીખનાસંદર્ભમાંમતદારયાદીખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમઅંતર્ગતઆજરોજજિલ્લાકલેક્ટરકચેરીખાતેજિલ્લાચૂંટણીઅધિકારીશ્રીઅનેકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાનીઅધ્યક્ષતામાંબેઠકયોજવામાંઆવીહતી. આબેઠકમાંજિલ્લામાંસમાવિષ્ટતમામવિધાનસભામતવિભાગોમાંમુસદ્દામતદારયાદીનીપ્રસિદ્ધિકરવામાંઆવીછે. આઅંગેનાઅહેવાલોતા.૧૨ઓગસ્ટ – ૨૦૨૨નારોજબેઠકમાંઉપસ્થિતરાજકીયપક્ષોનાપ્રતિનિધીશ્રીઓનેઆપવામાંઆવીહતી. આબેઠકમાંરાજકીયપક્ષનાપ્રતિનિધીઓનેઅંતર્ગતજિલ્લાચૂંટણીઅધિકારીશ્રીઅનેકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાએજણાવ્યુહતુકે, જિલ્લામાંતા.૧૨/૦૮/૨૦૨૨થીતા.૧૧/૦૯/૨૦૨૨સુધીખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમઝુંબેશહાથધરવામાંઆવશે. આઝુંબેશમાંરાજકીયપક્ષોપણઆગળઆવેઅનેનવામતદારોનીનોંધણીમાટેપ્રયાસકરે. જિલ્લામાંઆગામીતા.૧૧/૦૯/૨૦૨૨સુધીદરેકબુથપરનવામતદારોનીનોંધણીતેમજસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમહેઠળઝુંબેશહાધધરવામાંઆવશે. આબેઠકમાંભારતીયજનતાપાર્ટીઅનેભારતીયરાષ્ટ્રીયકોંગ્રેસનાપ્રતિનિધીશ્રીઓઉપસ્થિતરહ્યાહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *