Gujarat

ગીર સોમનાથ પશુપાલન વિભાગને LSD વેક્સિનેશન માટે  ભગાભાઈ બારડ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા goat pox વેક્સિનના પાંચ હજાર ડોઝ અપાયા

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
હાલમાં લમ્પી રોગચાળો પશુઓમા પ્રસરી રહ્યો છે. પશુ ડોક્ટર દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેથી પશુપાલકોને તેના પશુધનને બચાવવા માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જાગૃત્તિ આવી છે. લમ્પી સ્કીન ડીસીઝથી પશુધનને બચાવવા અને તેના સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા માટે પશુપાલન વિભાગ  કામગીરી કરી રહ્યુ છે ત્યારે શ્રીભગવાનભાઈ બારડ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા પશુપાલન શાખા. ગીર સોમનાથને પાચ હજાર ડૉઝ goat pox વેક્સીનના આપવામા આવ્યા છે.

IMG-20220812-WA0480.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *