આઝાદીના 75 વર્ષપૂર્ણથવાબદલઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીનાભાગરૂપે આ વર્ષે ૧૩થી ૧૫ ઓગસ્ટવચ્ચેદરેકલોકોનેતેમનાઘરેરાષ્ટ્રધ્વજલહેરાવવાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએવિનંતીકરીછે. આ અભિયાનનેવેગવંતુબનાવવામાટેજામનગરશહેરનાચાંદીબજારવિસ્તારમાંઆવેલશાળા નં–૧ માં ૩૦૦ જેટલીમહિલાઓનેરાષ્ટ્રધ્વજબનાવવાનુંકામસોંપવામાંઆવ્યુંછે. સરકારનીદિનદયાળઅંત્યોદયયોજના – રાષ્ટ્રીયશહેરીઆજીવિકામિશનહેઠળમહિલાઓતિરંગાબનાવીઆજીવિકામેળવીરહીછે. અનેહરઘરતિરંગાઅભિયાનમાંશામેલથઈરોજગારીમેળવીઆત્મનિર્ભરબનીરહીછે. તેબદલજામનગરનીમહિલાઓએસરકારનોઆભારવ્યક્તકર્યોછે.


