Delhi

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રસપ્રદ વાતો

નવીદિલ્લી
અરવિંદ કેજરીવાલ ભારતીય રાજનીતિનો એવો ચમકતો સિતારો બની ગયા છે જેમણે માત્ર એક દાયકામાં પોતાનુ નામ ઈતિહાસના પાનાંમાં નોંધી લીધુ છે. અરવિંદ કેજરીવાલની મહેનત અને વિઝનનુ પરિણામ છે કે દેશના ૨ રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને તેણે દેશમાં ત્રીજી પાર્ટીનો દરજ્જાે પ્રાપ્ત કર્યો છે. અભ્યાસમાં સારો દેખાવ કરનારા અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ કંઈક અલગ કરવા માંગતા હતા. તેઓ શિક્ષણનું મહત્વ જાણે છે અને સમજે પણ છે. તેથી તેમણે ૈંૈં્‌ ખડગપુરમાંથી ઉચ્ચ શિક્ષણની ડિગ્રી લીધી. અરવિંદ કેજરીવાલનુ નામ ત્યારે ચર્ચામાં આવ્યુ જ્યારે તેઓ અન્ના આંદોલનમાં દેખાયા. અન્ના હજારેના નજીકના બની ગયેલા અરવિંદ કેજરીવાલ લગભગ દરરોજ મીડિયા સાથે વાત કરતા હતા. ભારતીય મહેસૂલ સેવામાં અધિકારીની નોકરી છોડીને તેઓ સામાજિક કાર્યકર બન્યા. તેઓ ૨૦૧૦માં દિલ્લીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. વિવાદોમાં નીતિશ કુમારના મંત્રી કાર્તિકેય સિંહ, સરેંડર કરવાના હતા એજ દિવસે શપથ લેવા પહોંચ્યાવિવાદોમાં નીતિશ કુમારના મંત્રી કાર્તિકેય સિંહ, સરેંડર કરવાના હતા એજ દિવસે શપથ લેવા પહોંચ્યા ભારતીય મહેસૂલ સેવામાં પસંદગી પામ્યા પહેલા અરવિંદ કેજરીવાલે મધર ટેરેસા, નેહરુ યુવા કેન્દ્ર અને રામકૃષ્ણ મિશનમાં પણ સેવા આપી છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલનું મન સમાજ સેવા તરફ હતુ. અરવિંદ કેજરીવાલની ઈચ્છા હતી કે તેઓ ડૉક્ટર બની લોકસેવા કરે. અરવિંદ કેજરીવાલે તેમના પહેલા જ પ્રયાસમાં ૈંૈં્‌ અને ૈંઇજી પરીક્ષા પાસ કરી. ૧૯૯૫માં અરવિંદ કેજરીવાલે ૧૯૯૩ બેચની ૈંઇજી ઓફિસર સુનીતા સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે રાજકારણમાં ઈતિહાસ રચશે. હવે સ્થિતિ એવી છે કે એક દાયકા જૂની આમ આદમી પાર્ટીની બે રાજ્યોમાં સરકાર છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *