ટાટા મોટર્સ અધિકૃત સમીરા ઓટોમોબાઇલ્સ ગડુ મુકામે સ્વાતંત્ર્ય પર્વની ખુબ ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન શ્રી એચ.જે.લાખાએ કર્યું હતું. જ્યારે કુ.નઝમાબેન હુશેનભાઇ લાખાએ ધ્વજવંદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અયાન માજોઠી દ્વારા કરવામાં આવ્યું હતું.


