Gujarat

 કઠલાલ નું ગૌરવ

કઠલાલ ની ખુશી દીપકભાઈ પટેલ ( દિપક ભાઈ એલ.આઈ.સી )બી.વી.એમ કોલેજ વિદ્યાનગર માં  અભ્યાસ કરતા ગુજરાત લેવલે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ૨૦૨૨ માં ઉર્તીણ થઈ સોફ્ટવેર એડિશન ભારત તારીખ ૨૫,૨૬ ઓગષ્ટ ના રોજ યોજાનાર ચંદીગઢ યુનિવર્સિટી પંજાબમાં ભાગ લેશે.
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

1661244292799.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *