Gujarat

કઠલાલ ની ખુશી પ્રજાપતિએ ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ વિભાગ અને જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવમાં કઠલાલ ના Sixth sense art studio આર્ટ ક્લાસીસ ની વિદ્યાર્થીની ખુશી પ્રજાપતિએ ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી કઠલાલ શહેર તથા પરીવાર નું ગૌરવ વધાર્યું છે. અને હવે આગળ તેઓ ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

IMG-20220823-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *