Gujarat શ્રાવણ વદ બારસ ના સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર,, Posted on August 24, 2022 Author Admin Comment(0) કહેવાય છે કે ચંદન શિતળતા પ્રદાન કરે છે, અને મનને શાંતિ આપે છે. આજે સોમનાથ મહાદેવને ચંદન લેપ થી શૃંગાર કરવામાં આવેલ સાથે જ વિવિધ પુષ્પો થી મહાદેવને શણગારવામાં આવ્યા હતા ,આ દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.