Gujarat

 લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા જી.યુ.વી.એન એલ, ગોત્રી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં સાંત વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જી.યુ.વી.એન.એલ. વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૨૮૯૯/૨૦૧૫ ઇલેકટ્રીક સીટી એકટ કલમ ૧૩૫ (એ) મુજબના  ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર બસ સ્ટેન્ડ ખાતે હાજર હોય જેથી એચ.એચ.રાઉલજી ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસ સાથે છોટાઉદેપુર બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતા  બાતમી હકીકત મુજબનો ઇસમ હાજર મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220824-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *