બોડેલી ચાર રસ્તા પાસેથી સાંજે છોટાઉદેપુર LCB એ મારુતિ ફ્રન્ટીમાં લઈ જવાતો દસ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ઍક ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
છોટાઉદેપુર જિલ્લા LCB પોલીસે અલીપુરા ચાર રસ્તા પાસે થી વિદેશી દારૂની બોટલ નંગ 180 જેની કુલ કિંમત રૂ 43500ના વિદેશી દારૂ તેમજ મોબાઇલ ફોન તેમજ મારુતિ ફ્રન્ટી મળી કુલ 1,47,500 ના દસ પેટી વિદેશી દારૂ ના જથ્થા સાથે મહેશ મંજરિયા ભિંડે રે. ગુડા તા. કઠી વાળા જિલ્લો અલીરાજપુર મધ્ય પ્રદેશ ના એક ઈસમ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે માલ ભરાવી આપનાર અને ખરીદનાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છોટાઉદેપુર LCB એ મારુતિ ફ્રન્ટીમાં લઈ જવાતો દસ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ઍક ને ઝડપી પાડ્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


