સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૬/ ૮/૨૦૨૨ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં મામલતદાર કચેરી મારફત, મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મામલતદાર શ્રી તેજસભાઈ દુબલ , શ્રી નીરવભાઈ સરવૈયા, પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબેન શાહ ,કેમ્પસ એમ્બેસેડર આસિયાના રાઠોડ તથા કોલેજની વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિ હતી.
Attachments area


