Gujarat

મોંઘવારી સાંપ્રત સમયની જટિલ સમસ્યા છે. આમ છતાં અમીર હોય કે ગરીબ પરંતુ પેટનો ખાડો પૂરવો તો જરૂરી જ છે.

મોંઘવારી સાંપ્રત સમયની જટિલ સમસ્યા છે. આમ છતાં અમીર હોય કે ગરીબ પરંતુ પેટનો ખાડો પૂરવો તો જરૂરી જ છે. ઠંડી, ગરમી કે વરસાદમાં પણ મજૂરી કરી પોતાનાં બાળકોની અભ્યાસ સહિતની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ઝઝૂમતા઼ મા-બાપને રજાનાં દિવસે પોતાની ક્ષમતા અનુસાર ખુમારીપૂ્ર્વક મદદ કરતાં નિર્દોષ બાળકો જાણે મોંઘવારીને પડકારતા હોય એવું દ્રશ્ય ઓલપાડ તાલુકાનાં ઓરમા ગામે કેમેરામાં કેદ થયું.
(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)

IMG-20220827-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *