Gujarat

ચકલીયા ના કુવા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ તાલુકાના ચકલીયાના કુવા પ્રાથમિક શાળામાં શાળા ૩૬માં  સ્થાપના દિનની ઉજવણી ધામધુમ પુર્વક રીતે કરવામાં આવી.આ પ્રસંગે અગ્રણીઓ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહી કેક કાપી ઉજવણી કરી હતી. કઠલાલ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ તેમજ અલ્પેશ ઝાલા,સરપંચ ચીમનભાઈ તથા શાળાના મુખ્ય શિક્ષક,સ્ટાફ અને એસએમસી સભ્યો તથા બી આર સી કોઓર્ડીનેટર અને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220829-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *