Gujarat

સામાજિક વનીકરણ રેન્જ ગિરગઢડા દ્વારા 73 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ 

  ગિરગઢડા
  ભરત ગંગદેવ

29 ઓગસ્ટ સોમવારે સવારે 10.30 કલાકે  અભિનવ વિદ્યા મંદિર ગિરગઢડા ખાતે માનનીય ધારાસભ્ય, ઉના  પુજાભાઈ વંશ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી  પટેલ , સર્વ જીવ વન અને પર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ  અબ્બાસ ભાઈ બ્લોચ, અતિથિ વિશેષ તરીકે શાળા ના આચાર્ય  રત્નેશ ભાઈ જોષી  શાળા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ પટેલ ટ્રસ્ટી  નવીન ભાઈ સોલંકી ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ બાલુભાઇ હીરપરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઉકાભાઇ વાઘેલા, પત્રકાર  રામભાઈ વાઘેલા, યશવંત ભાઈ મેહતા, ભરત ભાઈ ગેંગદેવ ઉપષ્ઠિત રહ્યાં હતાં અયોજાકો અને નિમંત્રિકો રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઘેલા , રાઉંડ ફોરેસ્ટ ઉના 1,તથા ઉના 2 ના આધ્વાર્યું  તથા વાઘેલા સાહેબે ઉપસ્થિત રહીને કાર્યક્રમ ના અંત માં ધારાસભ્ય  ના હસ્તે વૃક્ષારોપણ કરાવેલ તેમજ વૃક્ષ રથ, એવમમ આરોગ્ય રથ નું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવા મા આવેલ હતું

IMG_20220829_115828.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *