Gujarat

ગુડા તથા વીરપુર ગ્રામજનો દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકો સાથે અસભ્ય વર્તનના વિરોધમાં અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો

 છોટાઉદેપુર તાલુકાના ગુડા તથા વિરપુર ગ્રામજનોને ગુડા ગામે આવેલ સસ્તા અનાજ ની દુકાને થી  પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતો અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ ગુડા ગામના સરકારી દુકાનના સંચાલક દ્વારા ગ્રામજનો સાથે અસત્ય વર્તન કરી ઓછું અનાજ આપી વધારે નાણા વસુલાત કરી બહેન દીકરીઓ સાથે અશભ્ય વર્તન કરાતો હોવાથી ગ્રામ જનો દ્વારા આજરોજ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે
      જેમાં તેઓ દ્વારા જણાવ્યું છે કે ગુડા તેમજ વીરપુર ગામો માટે ગુડા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે જેના સંચાલક દ્વારા ગ્રામજનો સાથે વારંવાર અસભ્ય વર્તન કરવામાં આવે છે તેમ જ ઓનલાઇન પાવતીમાં દર્શાવ્યા મુજબનું અનાજ પણ આપવામાં આવતું નથી અને સરકારી કિંમત કરતા વધારે નાણાં વસૂલ કરતા હોવાથી અને દુકાનદાર કેફી પીણું પીને બહેન દીકરીઓ સાથે પણ ખરાબ વર્તન કરતો હોવાથી આવા દુકાનના સંચાલક ને બદલી આપવા માટે લેખિત તેમજ મુખ્ય રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220829-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *