સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકપ્રિય નેતા તરીકે ભરત નાકરાણી અને વિશાલ રાદડિયા લોકોની ડીમાન્ડમાં શિખર પર છે. જો આ બેમાંથી કોઈ પણ એકને આમ આદમી પાર્ટી સાવરકુંડલા લીલીયાના ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરશે તો લોકોને વધુ સારો રિસ્પોન્સ મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


