Gujarat

 ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે 26 લાખના વિકાશના જેવા કે parthmi શાળામાં કમ્પાઉન્ડ  હોલ તેમજ કોઝવે એલ ઇ.ડી  લાઈટ.મધ્યાન ભોજન શેડ.વિગેર કામોના  ખાતમુહુર્ત  જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું.

ગિરગઢડા
 ભરત ગંગદેવ
 ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે 26 લાખના વિકાશના જેવા કે parthmi શાળામાં કમ્પાઉન્ડ  હોલ તેમજ કોઝવે એલ ઇ.ડી  લાઈટ.મધ્યાન ભોજન શેડ.વિગેર કામોના  ખાતમુહુર્ત  જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું. જે ખાતમુહર્તમાં જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી આનંદભાઈ ભટ્ટ,તાલુકા ભાજપ બક્ષીપંચમોર્ચાના મહામન્ત્રીશ્રી નૈનેશભાઈ બારૈયા,સરપંચશ્રી રૂખડભાઈ સોલંકી,તાલુકા પંચાયત સભ્ય ભાવેશભાઈ જાદવ .હનુમાનપુર ગામના પૂર્વ સરપંચ ચોથાભાઈ બારૈયા, યુવા ભાજપના આગેવાન ગોરધનભાઈ સોલંકી .ધીરુભાઈ ગોહિલ પુનભાઈ મકવાણા .વિરજભાઈ વકીલ .હિમતભાઈ.ખીમજીભાઈ સૌંદરવા.શિક્ષક ગણ.તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

IMG-20220830-WA0253.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *