Gujarat

બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી ની ભવ્ય ઊજવણી

બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ માં ગણેશ ચતુર્થી ની ઊજવણી કરવામાં આવી હતી જેમા દાદા દાદીની કહાની નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું , દાદી એ બાળકોને ગણેશજી ના જીવન ચરિત્ર વિશે વાર્તા કહી, બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક વાર્તા સાંભળી ખૂબ આનંદ માણ્યો અને બાળકોએ દાદી (હસુમતી બેન ) ને થેંક્યું કાર્ડ આપી તેમનો આભાર વ્યક્ત કર્યો આ ઉપરાંત બાળકો એ ગણેશજી ની માટીની મૂર્તિ, લાડું, મોદક બનાવી ખુબ સરસ પ્રવૃતિ પણ કરી હતી
આમ,બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220831-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *