Gujarat

નાબાર્ડ દ્વારા તા. ૬ના SHG તાલીમ કેમ્પ

નાબાર્ડે ૬ સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે ચિરોડા, મેંદરડામાં ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ સાથે કાપડની થેલી બનાવવાની SHG તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં આગેવાનો ઉપસ્થિત રહેશે. આ તકે નિષ્ણાંતો દ્વારા SHG સભ્યો/પ્રશિક્ષણાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ કિરણ રાઉત,  ડીડીએમ જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *