આઈ ટી આઈ માંગરોળ (શીલ) ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૨-૨૩ ઉષ્માપૂર્ણ આવકાર સમારોહ વિધાર્થીઓનો યોજાયો હતો. નિશાળેથી નીકળેલ વિદ્યાર્થી અને તાલીમ સંસ્થાના તાલીમાર્થી વચ્ચેની કળી એ આઈટીઆઈ છે. વિધાર્થીઓ ૧૦ વર્ષ બાદ ૨૦૩૨ માં તમારી જાતને ક્યાં જોવા ઇચ્છો છો? તે વિશે મંતવ્ય જણાવ્યા હતા. આ આઇટીઆઇમાં સપનાના વાવેતર ટ્રેડ ઇન્ટ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ સ્કોપ ૧૦૦% પ્રવેશની સિદ્ધિ મેળવી છે. હવે ૧૦૦% પ્લેસમેન્ટની તૈયારીમાં ટીમ આઈટીઆઈ છે.
