Gujarat

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે ઉડન ખટોલામાં ગિરનારના સૌંદર્યનો નજારો માણી વિઝીટ બુકમાં પ્રતિભાવ નોંધ્યો

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે રોપ-વેના માધ્યમથી ગિરનારના કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મંત્રી શ્રી આ સફરને આહલાદક, રોમાંચક અને આરામદાયક ગણાવી હતી. આ સાથે તેમણે માં અંબાના દર્શનના લ્હાવાને પોતાનું સૌભાગ્ય માન્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રતિભાવ ઉડન ખટોલાની વિઝીટ બુકમાં નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *