Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા ફૈઝે મુહમદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા શિક્ષક દિનની શૈક્ષણિક કેમ્પસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સાવરકુંડલા શહેરની મહુવા રોડ પર આવેલા ફૈઝે મુહમદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત વિવિધ કે. જી. થી કોલેજ સુધીની ૧૨ શાખાઓ દ્વારા જુદા જુદા વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ખૂબ શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જીવન ચરિત્ર તેમજ તેના સદવિચારોનું વક્તવ્યની વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરેલ તમામ આચાર્યશ્રી તેમજ કેમ્પસના ડાયરેક્ટરોનાં અને તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરીને આજના આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કરેલ

20220905_125522.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *