Gujarat

ગીરગઢડામાં સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુનો ભોગ ચઢાવાયો..

ઊના – ગીરગઢડાના પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ ઉત્સવ પ્રસંગે સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુ અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈ -બહેનો ઉપસ્થિત રહયાં હતા. અને સિદ્ધિવિનાયક દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગીરગઢડામાં-સિદ્ધિવિનાયક-દેવને-11111-લાડુનો-ભોગ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *