ઊના ગોંદરા ચોક વિસ્તારમાં એ સી ગૃપ દ્રારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરીયલના ફેમશ એવા સોઢી ભાઇ ઉના એ સી ગૃપના ગણેશજીના પંડાલમાં આવી ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એ સી ગૃપના દીપાબેન બાંભણીયા, મનોજભાઇ બાંભણીયા, મયંકભાઇ બાંભણીયા સહીતના ગૃપ દ્રારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. અને મુલાકાત કરી હતી. ફેમસ સોઢીને નિહાળમાં લોકોના ટોટે ટોટા ઉમટી પડ્યા હતા. અને લોકો પણ સોઢી સાથે સેલ્ફી ખેચી હતી. અને દશ મિનીટ રોકાણ કર્યુ હતું.

