ગિરગઢડા
ભરત ગંગદેવ
તારીખ 10-09-2022 શનિવાર પૂનમ ના રોજ *જલારામ બાપા* ના મંદિર પંચશીલ હોલ માં દોશી હોસ્પિટલ ની બાજુ માં સાંજે 7:30 થી 9:30 વાગ્યે જલારામ પંચશીલ યુવા ગ્રુપ દ્વારા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આપને સહ પરિવાર સાથે સાંજે પ્રસાદ લેવા આવવા માટે *ભાવભર્યું આમંત્રણ છે*.
*સ્થળઃ*-
*જલારામ મંદિર,પંચશીલ હોલ્* ,*દોશી હોસ્પિટલ પાસે,ગોંડલ રોડ*,*રાજકોટ*.


