Gujarat

લંપી વાયરસ ના સંક્રમણ ને અટકાવવા  નગરપાલિકા દ્વારા શુ પગલાં લેવામાં આવ્યા તેની માહિતી માંગતા નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી.

કોરોના સંક્રમણ દ્વારા જે લોકો માં ભય નો માહોલ છવાયો હતો અને અનેક લોકો એ પોતાના સ્વજન પણ ગુમાવવા પડ્યા તેમ હાલ માં લંપી નામના ચેપી વાયરસ ના કારણે ગાય માતા જે પીડા સહન કરી અને કેટલીક ગાય માતા મૃત્યુ પણ પામી ત્યારે આ બાબતે હાલ માં પણ આ વાયરસ ઓછો થયો નથી ત્યારે અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા દ્વારા નગરપાલિકા ને લેખિત માહિતી માંગી કે આ વાયરસ ના સંક્રમણ ને અટકાવવા નગરપાલિકા દ્વારા શુ શુ પગલાં લેવામાં આવ્યા તેમ અંત માં સમીર કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220912-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *