સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
જુનાગઢ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના બાર જયોતિલીંગ માનું પ્રથમ જ્યોતી લીંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય નુ મૂખ્ય મથક વેરાવળ ડેપો માં અનિયમિત તા નુ ગ્રહણ દુર કરવા સતત પ્રયત્ન સિલ કામગીરી એક એવાં અધીકારી તરીકે ફરજ બજાવે છે જે નિગમ ને પ્રોત્સાહન મળે તે હેતુથી જુનાગઢ વિભાગીય નિયામક શ્રી જીયો શાહ સાહેબ તેમજ પરિવહન અધીકારી પિલવાયકર સાહેબ ના સફળ પ્રયત્નો અને પ્રયાસૉ અને માર્ગ દર્શન સાથે અધીકારી રાજેશ ભાઈ ઠુમર અને ડેપો મેનેજર બી ડી રબારી સાહેબ દ્વારા વેરાવળ એસ.ટી ડેપો માં થી પહેલા અનેક રૂટ ની સુવિધા સાથે વેરાવળ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી બસ ની સુવિધા સારી મળે તે હેતુથી
રાજેશ ભાઈ ઠૂમર જેવા ઉત્સાહી અને નિસ્વાર્થ ભાવે પ્રયત્નશીલ કામગીરી બજાવી જેમા સોમનાથ થી વેરાવળ જનતા માટે નગર બસ સેવા મળે તે હેતુથી ખાસ કરીને સુવિધાનો પ્રારંભ કર્યો અને તેમજ સોમનાથ થી નાથદ્વારા સોમનાથ અંબાજી સોમનાથ સાળંગપુર સોમનાથ માતા ના મઢ જેવા યાત્રા ધામ ની ઍસ.ટી બસ સેવા મળે તે હેતુથી પણ પોતાના પ્રયત્નો સાથે આવક વધે તે હેતુથી સમય ફેરફાર તેમજ બસો ના નિયમિત મન્ટન્સ માટે વર્કશોપ પર દેખરેખ સાથે સફળ આયોજન કર્યું તેમજ થોડા દિવસ પહેલાં બનેલા આંદોલન બાબતે પણ ખાસ તસ્દિલય વિધાર્થિ ને પ્રોત્સાહન મળે અને તેના ભણતર ન બગડે તે હેતુથી ખાસ સવારે વહેલા વેરાવળ ચોરવાડ ની લોકલ બસ સેવા જે કિડીવાવ સ્કુલ ના વિધાર્થિ ની અવર જવર ને ધ્યાન માં રાખી અનેક રૂટ ને કિડીવાવ સ્ટોપ પરથી વિધાર્થિ ને લેવા માટે તેમજ ઉતારવા કન્ડકટરો ને સુચન કર્યુ અને વેરાવળ ડેપો માં કર્મચારી ને પ્રોત્સાહન મળે તમને પણ કોઈ સમસ્યા તકલીફો હોય તે સમસ્યા તકલીફો હલ કરવા પ્રયત્ન કરવા માટે અને ઍસ.ટી નિગમ ની આવક વધે તે હેતુથી રાજેશ ભાઈ ઠૂમર અને બિડિ રબારી સાહેબ સતત પ્રયત્નશીલ રહે છે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


