Gujarat

ઘણા લાંબા સમય બાદ બોડેલીના જબુગામ પાસે હાઇવે નંબર ૫૬ ની કામગીરી શરૂ થઈ છે.

બોડેલી થી છોટાઉદેપુર ને જોડતો પ૬ નંબરનો હાઇવે ઘણા સમયથી રોડ ઉપર ખાડાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા આ રોડ પર અસંખ્ય અકસ્માતો પણ આ ખાડાઓને લઈને સર્જાયા હતા એમ્બ્યુલન્સ ને આવવા જવામાં પણ ઘણી જ મુશ્કેલીઓ પડતી હતી છેલ્લા કેટલા દિવસથી બિસ્માર રસ્તા ને લઈને વાહન ચાલકો ને ખુબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આજે રોડની કામગીરી શરૂ થતી દેખાતા લોકોમાં ખૂબ જ રાહતનો અનુભવ થયો કે હવે ખાડાઓને લઈ કે પછી ધૂળ ડમરી ને લઇ રાહત મળશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220915_160840.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *