Gujarat

જૂનાગઢમાં નેશનલ સાયન્સ ડ્રામા ૨૦૨૨ યોજાશે

ગુજકોસ્ટ  ગુજરાત સરકાર  શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા 2022  નું આયોજન કરવા માં આવેલ છે.

જેની મુખ્ય થીમ માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી રાખવા માં આવેલ છે. જેમના ઉપર વિજ્ઞાન નાટક રજૂ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવો હોઈ તે શાળા ના લેટર પેડ પર પોતાનું નામ લખી ઇમેઇલ :- bdcscjnd@gmail.com અથવા વોટ્સએપ પર તા.૨૪  સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપવાનું રહેશે.  આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૦ સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છે.  જેમાં શાળા કક્ષાએ થી રજીટ્રેશન કરવા નું રહેશે.  વધુ માહિતી માટે  લોક વિજ્ઞાન કેન્દ્ર નો સંપર્ક કરવો  કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *