શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના ૧૬મા યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા. ૨૨/૦૯/૨૦૨૨ ગુરૂવારે સવારે ૧૦:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો. ત્યાર બાદ કુલ દસ (૧૦) સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૩૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગગ્રહણ કર્યો.
- એકલ શાસ્ત્રીય વાદન (Solo Classical Instrumental)
- ચિત્ર સ્પર્ધા (On the Spot Painting)
- કબડ્ડી (Kabaddi)
- ગોળાફેંક (Throw)
- કૂદ (High & Long Jump)
- કાર્ટુન સ્પર્ધા (Cartoon Painting)
- એકલ સંસ્કૃત ગીત (Sanskrit Song)
- એકલ શાસ્ત્રીય ગાન (Mono Sanskrit Song)
- વોલીબોલ (Volleyball)


