Gujarat

પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટયો.

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી  તીર્થ ખાતે આજે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા પૂજા અર્ચના અને પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો  ઉમટયા હતા અને અમાસનું અનેરૂ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં  લોકો પોતાના પિતૃ ઓના મોક્ષાર્થે  પિતૃ તર્પણ તેમજ શ્રાદ્ધ વિધિ કરાવવા વહેલી સવારથીજ માનવ મહેરામણ ઉમટ્યો હતો જેમાં અંદાજે  50,000  થી પણ વધુ લોકો એ સરસ્વતી નદી માં સ્નાન કરી  મોક્ષ પીપળે પાણી રેડી  બ્રાહ્મણો ને દાન દક્ષિણા આપી પુણ્ય નું ભાથું બાંધ્યું હતું

IMG-20220925-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *