અમરેલી સર્કિટ હાઉસ ખાતેમાં ઇફતમેનના જનરલ સેક્રેટરી ની હાજરીમાં પત્રકારોની બેઠક મળી અમરેલી અમરેલી સર્કિટ હાઉસ ખાતે સમગ્ર ભારતનું સૌથી મોટું પત્રકાર સંગઠન ઇફ્સમેન ઇન્ડિયન સ્મોલ એન્ડ મીડિયમ ન્યુઝ પેપર એસોસિયેશન જેમાં ભારતભરના વરિષ્ઠ પત્રકારો નિવૃત્ત જજો આઈએસઆઈપીએસ નિવૃત કર્મચારીઓ જેવો પત્રકારત્વમાં સેવા આપી રહ્યા છે તે તેમના મેમ્બર છે ત્યારે જનરલ સેક્રેટરી લક્ષ્મણભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં પત્રકારના સંગઠન મજબૂત વધુ મજબૂત સાથે કામ કરે તે માટે સ્ટેટ ઉપપ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેમજ સ્ટેટ મીડિયા કોઓર્ડીનેટર હરેશભાઈ ટાંકણી ઉપસ્થિતિમાં જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ગુજરાત મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ પટેલ ની સુચનાથી અમરેલી જિલ્લાના પ્રભારી પદે વરિષ્ઠ પત્રકાર મિલાભાઇ રૂપારેલ અમરેલી એક્સપ્રેસ સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યુઝ હિંમતભાઈ પટેલ દિવ્ય પ્રકાશ શ્યામલભાઈ મહેતા સ્વરાજ પ્રહરી બાજ નજર ની વરણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પ્રમુખ ડો. હાર્દિકભાઈ દવે તેમજ મંત્રી શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી દ્વારા અમરેલી જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદે નિલેશભાઈ જાની આગમન દૈનિક, ભાવેશભાઈ વાઘેલા, અતુલભાઇ કારીયા, બી.બી. રાણવા, રાજનભાઈ જાની, ઋત્વિક પટણી, વિરલ કામદાર, વિજયભાઈ સોલંકી,ની વરણી કરવામાં આવી હતી જ્યારે મંત્રી પદે અતુલભાઇ ચૌહાણ, રાજેશભાઈ હિંગુ, જયભાઈ સેદાણી, ગૌરાંગભાઈ સોઢા, જયેશભાઈ મલકણની વર્ણી કરવામાં આવી હતી સહમંત્રી પદે પ્રતિકભાઇ સાવલિયા, કિશોરભાઈ સરવૈયા, ભરતભાઈ ગોંડલીયા, હિતેશભાઈ સેજુ,ની વર્ણી કરવામાં આવી હતી ત્યારે લીગલ સેલમાં જીગ્નેશભાઈ ગોરખીયાની વર્ણી કરવામાં આવી હતી.
આ તકે પત્રકારોના મૂળ પ્રશ્નો પ્રેસ એક્રેડિશન કાર્ડ જાહેરખબર નો ભાવ વધારો પ્રેસ કોલોની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકારે તાજેતરમાં વોલ્વો બસમાં માન્યપત્રકારોને એસટી ફ્રી તેમજ કોરોના કાળમાં ઘણા અખબારોના તંત્રી કે વ્યવસ્થા સ્થાપકો બીમારીના કારણે પોતાના અકબરો નિયમિત પ્રસિદ્ધ કરી શક્યા નહોતા તેવા અખબારોની જાહેરાત મંજૂર કરવી ઈ ફસમેન દ્વારા કરવામાં આવેલી કામગીરી માહિતી અને કાર્યવાહીની માહિતી ભારતના રાષ્ટ્રીય મહાસચિવ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


