Gujarat

સાર્વજનિક ઉ.બુ માં અને ઉ.મા વિદ્યાલય ઉંદરા માં ગરબા મહોત્સવ ઉજવાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાનાં ઉંદરા હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા યોજાયા હતા જેમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય  બુધાભાઈ પરમાર સાથે સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં ગરબા રમ્યા હતા.

IMG-20221001-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *