Gujarat

લીલીયા મોટા ખાતે શાન્તિ સમિતિ ની બેઠક મળી

લીલીયા મોટા ખાતે PSI એમ ડી ગોહિલ સાહેબ ની અધ્યક્ષ તામાં શાન્તિ સમિતિ ની બેઠક મળેલ જેમાં આવનારા તહેવારો શાન્તિ અને ભાઈ ચાર થી ઉજવાય તે હેતુ થી બન્ને સમાજ ના આગેવાનો ની સાથે લીલિયા પોલીસ સ્ટેશન ખાતે બેઠક બોલાવવા માં આવેલ આ તકે લીલીયા  તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરજણ ભાઈ ધામત સલીમ ભાઈ બેલીમ મુકેશ ભાઈ શિરમાન પત્રકાર અશોકભાઈ વિરાણી હારુન ભાઈ ગુંદરણ હરિ ભાઈ ચાવડા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221004-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *