Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે આજે રામાનંદી સાધુ સમાજ ના રાસોત્સવ નું ભવ્ય આયોજન.

શાપર-વેરાવળ:-રામાનંદી સાધુ સમાજ નો આગામી શરદપુનમ ને તા:-9/10/22 ને રવિવાર ના રોજ વેરાવળ ની રામદૂત સ્કૂલ ખાતે રાસોત્સવ યોજાનાર છે. જેમાં સૌ જ્ઞાતિ ભાઈ-બહેનો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.
તેમજ સાંજે 8 થી 11 વાગ્યાં સુધી રાસોત્સવ યોજાશે જેમાં
રાસ ઉત્સવ બાદ હળવા નાસ્તા નું પણ આયોજન કરાયેલ હોય જેથી શાપર-વેરાવળ ના સાધુ સમાજ ના ભાઈઓ અને બહેનો સહ પરિવાર સહીત ઉપસ્થિત રહી સમાજ ના આં રાસોત્સવ ને હાજરી આપી રાસોત્સવ ને દીપાવે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *