શાપર-વેરાવળ:-કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ ખાતે આવેલ કરમેશ્વર મહાદેવ મંદિર ભૂમિ પાર્ક તેમજ શાપર સીટ ના તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા અને લાઇસન્સ ક્લબ રાજકોટ મિડડાઉન દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવેલ હતું.
શાપર ગામના સામાજિક આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય અને બિલ્ડર એવા અશ્વિન ભાઈ ગઢીયા દર વર્ષ દરમ્યાન અનેક નાની મોટી સામાજિક પ્રવુતિઓ સાથે જોડાયેલા છે
જેમાં આજરોજ નેત્ર યજ્ઞ,ચશ્માં વિતરણ, તેમજ ડાયાબીટીસ. અને સ્ત્રી રોગ નિષ્ણiન્ટ તેમજ આયુષ્માન કાર્ડ સહીત ની કામગીરી નિઃશુલ્ક કરવામાં આવેલ હતી.. ડોક્ટરો ટિમ દ્વારા સર્વે પ્રકાર ની કામગીરી હાથ ધરાય હતી. જેમાં
500 થી વધું લાભાર્થીઓ એ લાભ લીધેલ હતો.અને 300 લાભાર્થીઓ ને ચશ્માં ના નંબર કાઢી ને વિતરણ કરેલ હતા.
જેમાં
આં તકે આજના કેમ્પ મા રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખા ભાઈ સાગઠીયા તેમજ દુષ્યંતભાઈ ટીલાળા,બાબુલાલ ગઢીયા,જયેશભાઈ ટીલાળા,જસ્મતભાઈ સાંગાણી,વાલજીભાઇ કોરાટ,ધીરુભાઈ કોરાટ,તેમજ શાપર-વેરાવળ ના પત્રકાર પંકજ ટીલાવત, કમલેશ વસાણી, કેતન ક્તબા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


