Gujarat

સરસવણી ખાતે પીર હઝરત સૈયદ ગ્યાસુદીનવલી કાદરી બાવાનો નો ઉર્સ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
મહેમદાવાદ તાલુકાના સરસવણી ખાતે  પીર હઝરત  સૈયદ ગ્યાસુદીનવલી કાદરી બાવાનો નો ઉર્સ ધૂમ ધામ પૂર્વક ઉજવાયો.ઇસ્લામિક કેલેન્ડર અનુસાર  ૧૬ રબીઉલ અવલ નિમિત્તે સંદલ શરીફ અને નિશાન (ધજા) નો પોગ્રામ યોજાયો હતો.ઉર્ષ નિમિત્તે  નિયાઝ (પ્રસાદી ) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ઉર્સમાં મુસ્લિમ બિરાદરો ની સાથે સર્વે ધર્મ ના લોકો જોડાયા હતા. જેથી એકતા અને ભાઈચારા ના દર્શન જોવા મળ્યા હતા.મજાર શરીફ પર ફૂલ અને ચાદર પેશ કરાઈ હતી.અને અને ભાઈચારા અંગે દુઆ (પ્રાર્થના) કરાઈ હતી.

IMG-20221013-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *