Gujarat

જસદણ શહેરની વૃંદાવન સ્કૂલ અને યશોદા સ્કૂલમાં કાનૂની શિબિર યોજાઈ..

આજ રોજ તારીખ ૦૬.૧૦.૨૨ નાં રોજ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ નાં આદેશ મુજબ જસદણ ન્યાયાલયના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન અને પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ શ્રી પી.એન.નવીન અને જસદણ  ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ શ્રી પ્રકાશ પ્રજાપતી અને શ્રી આર.એન.શેઠ ના તેમજ ઇન્ચાર્જ જે. એ. સોયા એ પોસ્કો કાયદાની જોગવાઈઓની સમજ આપવા માટે જસદણની વૃંદાવન વિધાલય તેમજ યશોદા વિદ્યાલયમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાનૂની શિબિરનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થીઓ અને શિક્ષકોએ લીધેલ.
પ્રેસ રીપોર્ટર ભુપતભાઈ પુર્ણવૈરાગી જસદણ

IMG-20221008-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *