દિપ પ્રાગટય મહાજન પ્રમુખ દિપક ભાઈ કક્કડ ઉપ પ્રમુખ રમેશ ભાઈ ભુપ્તા અને સહમંત્રી ચિરાગ ભાઈ કક્કડ ઉષા બેન શિગાળા ની ઉપસ્થિતિ
અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં લોહાણાં મહાજન દ્વારા રંગોળી
સપર્ધા નો પ્રારંભ કર્યો
દિપ પ્રાગટય મહાજન પ્રમુખ દિપક ભાઈ કક્કડ ઉપ પ્રમુખ રમેશ ભાઈ ભુપ્તા અને સહમંત્રી ચિરાગ ભાઈ કક્કડ ઉષા બેન શિગાળા નિ
ઉપસ્થિતિ માં ૩૯ અલગ અલગ રંગોળી વિવિધ કલાત્મક રંગો સાથે કરી લોહાણાં સમાજ ના બહેનો ઍ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા માં ભાગ લીધેલ વિજેતાઓને જલારામ જયંતી ના દિવસે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area


