*અમદાવાદ ના યાત્રિક દ્વારા લગાવવામાં આવ્યા આક્ષેપ અબાજી પોલીસ દ્વારા એફ.આઈ.આર ફાળવાની ના પાડી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નવા વર્ષમાં મોટાભાગે યાત્રિકો માતાજીના દર્શને આવી રહ્યા છે જ્યારે અંબાજી ગામમાં ગાડીઓની લંબી લંબી લાઈનો રોડ રસ્તા ઉપર જોવા મળી રહી છે જ્યારે અંબાજીમાં આવેલા પાર્કિંગ પણ ઉભરાઈ રહ્યા છે અંબાજીમાં આવતા યાત્રી કો ખુણા ખોચરોમાં ગાડીઓ પોતાની પાર્ક કરતા હોય છે તા.૨૮-૧૦-૨૨ ના અમદાવાદ થી આવેલા અંબાજી મંદિર દર્શન ખાતે યાત્રિકે જુની સિવિલ ખાતે પોતાની ગાડીઓ પાર્કિંગ કરી હતી દર્શન કરી પરત આવતા તેમને જોયું કે બે થી ત્રણ યુવાનો ગાડી તોડી ટેબલેટ લેડીસ ના ત્રણ પરસો ચોરી કરી ભાગી રહ્યા હતા યાત્રીકો દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો પણ ચોર માલ સામાન લઈ રફુ ચક્કર થઈ ગયા હતા
યાત્રિકો દ્વારા લગાવવામાં આવ્યો અંબાજી પોલીસ તંત્ર ઉપર આક્ષેપ ચોરીની એફ.આઈ.આર ફાડવાનું ના પાડતા યાત્રિકો હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યાં ત્યાંથી લાગવત લગાવતા અંબાજી પોલીસ તંત્ર દ્વારા તેમની અરજી લેવામાં આવી હતી
યાત્રિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ ગયા પછી SP. ઓફિસ અને કલેક્ટરશ્રી ની ઓફિસે પણ લેખિત ફરિયાદ કરીશું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


