પાટણ… અનિલ રામાનુજ …. ચાણસ્માના એક ગામની નાબાલિક યુવતી સાથે જબરજસ્તી શરીર સુખ માણનાર ઉચરપી ગામના ઈસમ વિરુદ્ધ પોકસો નો ગુનો નોંધાયો.. ચાણસ્મા પીઆઈએ ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા.. ચાણસ્મા તાલુકાના એક ગામની સગીર વયની દીકરી ઉપર મહેસાણાના ઉચરપી ગામના ચૌધરી ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ નામના શખ્સ દ્રારા છેલ્લા […]
Author: Admin
પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા પેન્શનની રકમ વધારવા સહિતની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું….
પાટણ.. અનિલ રામાનુજ.. પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા પેન્શનની રકમ વધારવા સહિતની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું…. ભારતીય મજદૂર સંઘ પાટણ જિલ્લા દ્વારા EPF-95 પેન્શનરોનું પેન્શન રૂા. 1000 થી વધારી રૂા.5000 કરવા અને મોંઘવારી ભથ્થુ ઉમેરવા તેમજ આયુષ્માન યોજનામાં સામેલ કરવા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં પ્રતિક ધરણા […]
શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ખડકાયેલી ગંદકી પાલિકા તંત્રએ જેસીબી મશીન દ્વારા ઉલેચી..
પાટણ .. અનિલ રામાનુજ પાટણ .. શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ખડકાયેલી ગંદકી પાલિકા તંત્રએ જેસીબી મશીન દ્વારા ઉલેચી.. પાલિકા પ્રમુખ દ્રારા કેનાલ ને સ્વચ્છ રાખવા કેનાલમાં બિનજરૂરી કચરો ન ફેકવા શહેરીજનોને અપીલ કરી હતી.પાટણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી અને ખોરસમ આધારિત નર્મદાનાં નીરનું વહન કરીને સિધ્ધિ સરોવરનાં કાંઠે આવેલા વોટર ફિલ્ટર […]
પાટણ ડાયટ ખાતે માસ્ટર ટ્રેનર તાલીમનું આયોજન..
પાટણ.. અનિલ રામાનુજ પાટણ.. પાટણ ડાયટ ખાતે માસ્ટર ટ્રેનર તાલીમનું આયોજન.. પાટણ જિલ્લામાંથી આવેલા કુલ 90 શિક્ષકોને 15 જેટલા રિસોર્સ પર્સન તથા કિ રિસોર્સ પર્સને તાલીમ આપી… પાટણ જિલ્લાનો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના એમ.ટી વિષયવસ્તુ તાલીમ વર્ગ તા. 18-09-2024થી 20-09-2024 સુધી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે યોજાયો છે. આ તાલીમ વર્ગમાં […]
પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા અને રૂપનગર ગામે જાહેર માર્ગ તેમજ હાટ બજારની સાફ સફાઈ કરાઈ
-પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર.. પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા અને રૂપનગર ગામે જાહેર માર્ગ તેમજ હાટ બજારની સાફ સફાઈ કરાઈ રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તા.17 સપ્ટેમ્બરથી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવશે. ત્યારે આ અભિયાનમાં પાટણ […]
પાટણના હાઇવે વિસ્તારમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાટણ ધારાસભ્ય હાથમાં લાકડી લઈને મેદાનમાં ઉતર્યા..
પાટણના હાઇવે વિસ્તારમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાટણ ધારાસભ્ય હાથમાં લાકડી લઈને મેદાનમાં ઉતર્યા.. *રાત્રે એક વાગ્યા સુધી હાઇવે વિસ્તારની પાંચ સોસાયટીઓ માંથી 27 જેટલા રખડતા ઢોરો ડબ્બે કરાયા…* *રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાલિકાની ઢોર ડબ્બા ટીમ આંખ આડા કાન કરતી હોય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો…* પાટણ શહેરની સોસાયટી ઓ, મહોલ્લા, પોળો અને જાહેર […]
પાટણ જિલ્લાના 9 તાલુકાના 35 ગામોમાં કુલ 3326 લોકોની લોકભાગીદારી સાથે સાફ-સફાઈ કરાઈ
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લાના 9 તાલુકાના 35 ગામોમાં કુલ 3326 લોકોની લોકભાગીદારી સાથે સાફ-સફાઈ કરાઈ ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન 2024 નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન તેમજ નિર્મળ ગુજરાત 2.0 ને સાંકળી લઈને તા.31 ઓક્ટોબર સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં […]
મેંદરડા એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
મેંદરડા એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત જૂનાગઢ વિભાગના ડિવિઝનલ કંટ્રોલર અને જૂનાગઢ ડેપો મેનેજર ના માર્ગદર્શન હેઠળ મેંદરડા એસટી ડેપોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયેલ જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર જિલ્લા અપંગ મંડળ પ્રમુખ,, મોહનભાઈ વાળા,મીઠાપુર સરપંચ […]
રાજકોટ-લોઠડા GIDC પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB.
રાજકોટ-લોઠડા GIDC પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ પ્રવિણભાઇ તથા વિજયભાઈ ઉકાભાઇ ને મળેલ સયુંકત હકીકત આધારે લોઠડા GIDC […]
રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ એમ.જે.હુણ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ […]










