Gujarat

રાજકોટ શહેરમાં બે અલગ-અલગ જગ્યાએથી દેશી તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.

રાજકોટ શહેરમાં બે અલગ-અલગ જગ્યાએથી દેશી તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર PCB શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ […]

Gujarat

રંગપર પ્રાથમિક શાળા ની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં સિધ્ધિ

રંગપર પ્રાથમિક શાળા ની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં સિધ્ધિ શિરવાણીયા પ્રાથમિક શાળા માં ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. 14 સપ્ટેમ્બર 2024 નાં રોજ બોટાદ તાલુકા ની નાગલપર ક્લસ્ટર ની શિરવાણીયા પ્રાથમિક શાળા માં આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5 વિભાગ માં 16 […]

Gujarat

ઉના શહેરમાં એ.કે ગ્રુપ આયોજીત ચંદ્રકિરણ કા રાજાનું રાત્રીના લાઇવ ડીજે સાથે ધામધુમથી વિસર્જન હજારોની સંખ્યામાં લોકો જોડાયા

લોક ગાયક રાજલ બારોટ અને હિરલ રાવળે રમઝટ બોલાવી ઉના શહેરમાં એ.કે ગ્રુપ આયોજીત ચંદ્રકિરણ કા રાજાનું રાત્રીના લાઇવ ડીજે સાથે ધામધુમથી વિસર્જન હજારોની સંખ્યામાં લોકો જોડાયા ઉના શહેરમાં ચંદ્રકિરણ કા રાજા ગણપતિ બાપ્પા વિસર્જન ઉત્સવમાં રાત્રીના લાઇવ ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ધામધુમથી વિસર્જન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા જોડાયા હતા ગણેશ ઉત્સવ 2024 આયોજીત […]

Gujarat

શહેરના ખાલકપુરા અને નિશાળની પોળ વિસ્તાર માં છેલ્લા ૧૫ દિવસથી આવતાં દુષિત પાણીને કારણે રોગચાળા ફેલાઈ તેવી દહેશત..

પાટણ અનિલ રામાનુજ પાટણ શહેરના ખાલકપુરા અને નિશાળની પોળ વિસ્તાર માં છેલ્લા ૧૫ દિવસથી આવતાં દુષિત પાણીને કારણે રોગચાળા ફેલાઈ તેવી દહેશત.. વિસ્તાર ના રહીશો સહિત ભાજપના નગરસેવક ની અનેક વખતની રજુઆત છતાં પરિસ્થિતિ જૈસે થૈ.. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં એક તરફ સદંતર નિષ્ફળ નિવડી છે તો બીજી તરફ જીયુડીસી ના […]

Gujarat

પાટણના સિધ્ધી સરોવર મા મોદી પરિવારના યુવાને અગમ્યકારણોસર મોતની છલાંગ લગાવી..

પાટણ અનિલ રામાનુજ પાટણ પાટણના સિધ્ધી સરોવર મા મોદી પરિવારના યુવાને અગમ્યકારણોસર મોતની છલાંગ લગાવી.. કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સહિત પાલિકાના ફાયર વિભાગની ટીમે ધટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી.. *લાશનું પંચનામું કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.. પાટણ શહેર નુ સિધ્ધી સરોવર સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ અવાર નવાર જીંદગી થી નાસીપાસ થયેલા […]

Gujarat

સાંતલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ વાન (ફોર્સ મોટર્સ) ફાળવવામાં આવી

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ વાન (ફોર્સ મોટર્સ) ફાળવવામાં આવી એસ્પીરેશન તાલુકા સાંતલપુરના એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે પ્રમુખ જિલ્લા પંચાયત,પાટણ હેતલબહેન ઠાકોર તથા જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિના વરદ હસ્તે જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતેથી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન […]

Gujarat

દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 2018 માં જે કાચા આવાસો નું સર્વે થયેલું હતું

દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 2018 માં જે કાચા આવાસો નું સર્વે થયેલું હતું અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત દ્વારા 6 થી 7 વાર ડોક્યુમેન્ટ તથા સ્થળનું સર્વે કર્યા બાદ આવાસો મંજુર થયેલ હતા તેમ છતા નવી ગાઈડલાઈન આવતા મંજુર થયેલ લાભાર્થીઓ ની યાદીમાંથી મળવા પાત્ર લાભાર્થીઓ ના નામ કમી કરવામાં આવતા […]

Gujarat

દાહોદ જિલ્લામા અનેકવિધ જગ્યાઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્ર્મ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

દાહોદ જિલ્લામા અનેકવિધ જગ્યાઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્ર્મ અંતર્ગત કાર્યક્રમો યોજાયા દાહોદ : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે માતાના પાલ્લાની માધ્યમિક શાળામાં યોગા તેમજ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી, દેવગઢ બારીયા તાલુકાના અંતેલા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામ પંચાયતમાં સાફ – સફાઈ કરવામાં આવી. જેમા ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો હાજર […]

Gujarat

જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ નુકશાન અન્વયે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગી

જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ નુકશાન અન્વયે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી.. સબંધિત અસરગ્રસ્તોને સમયમર્યાદામાં ચુકવણી કરવામાં આવી.. ચોમાસુ-૨૦૨૪ દરમિયાન પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ નુકશાન અન્વયે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી માનવમૃત્યુ સહાયના ૧ (એક) કિસ્સામાં રૂ.૪,૦૦,૦૦૦/-, માનવઈજા સહાયના ૨ (બે) કિસ્સામાં રૂ.૨૧,૪૦૦/-, પશુમૃત્યુ સહાયના ૨૩ (તેવીસ) કિસ્સામાં […]

Gujarat

હારીજના અરીઠા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજના અરીઠા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા.. હારિજના અરીઠા ગામે સ્વચ્છતા ભારત મિશન યોજના અંતર્ગત જાહેર ચોક,મંદિરો, પ્રાથમિક શાળાઆંગણવાડી,ની સફાઈ હાથ ધરવામાં આવી હતી.અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વછતા અભિયાનના બેનરો સાથે ગામના શેરી મહોલ્લામાં રેલી નિકાળી કચરો જાહેર માં ના ફેંકવા અપીલ કરી સમગ્ર ગામમાં સફાઈ કરવામાં આવી […]