Gujarat

જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટ વિતરણ કરાયું

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટ વિતરણ કરાયું શંખેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળવિસ્તારમાં પાણી ભરાતાં જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે મદદે પહોચ્યું. અતિશય વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને રોજબરોજના પ્રશ્નો વિકરાળ બની રહ્યાં હતાં. […]

Gujarat

હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજમાં જલિયાણ ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના હોદેદારો કાર્યકરો સરકારની અનેક વિકાસ લક્ષી કાર્યોની માહિતી જન જન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.ત્યારે હારીજમાં નગર પાલિકા પૂર્વ […]

Gujarat

નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ કરાઈ

નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ કરાઈ સ્વભાવ-સ્વછતા – સંસ્કાર-સ્વછતા દાહોદ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલજ, દાહોદના એન. એસ.એસ. એકમના સ્વયંસેવકો દ્વારા ” સ્વછતા હી સેવા – ૨૦૨૪ ” અભિયાન અંતર્ગત ‘ સ્વભાવ-સ્વછતા – સંસ્કાર-સ્વછતા ‘ […]

Gujarat

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૪૫ બોટલ રક્ત એકત્ર થયું

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૪૫ બોટલ રક્ત એકત્ર થયું સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા માન. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ અને જાયન્ટસ સપ્તાહ ઉજવણી પ્રસંગે બાંભણીયા બ્લડ બેંક – ભાવનગર ના સહયોગ થી કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર ખાતે બ્લડ […]

Gujarat

મેંદરડા ખાતે વિશ્વ વિકાસ સેલિબ્રેશન 17 સપ્ટેમ્બર 2014 ની ઉજવણી

મેંદરડા ખાતે વિશ્વ વિકાસ સેલિબ્રેશન 17 સપ્ટેમ્બર 2014 ની ઉજવણી ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ( NYK) જુનાગઢ જિલ્લા કચેરી દ્વારા વિશ્વ વિકાસ સેલિબ્રેશન 17 સપ્ટેમ્બર 2024 ના રોજ દેશ દેશભરની શાળાઓ, માલદાર, કચેરીઓ, વગેરે ત્યારે ભારતમાં વિશ્વ વિકાસ દિવસ દરરોજ અથવા લોકોને જાગૃત કરવાનો છે જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર […]

Gujarat

મેંદરડા પાંજરાપોળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની રચના કરવામાં આવેલ

મેંદરડા પાંજરાપોળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની રચના કરવામાં આવેલ મેંદરડા નગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના જુનાગઢ જિલ્લાના જવાબદાર કાર્યકરો ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા અને શહેર ની પાંખ ની રચનાઓ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે કિશોરભાઈ સોલંકી ઉપપ્રમુખ પ્રતાપભાઈ ધાધલ મહામંત્રી ચંદ્રેશ કામદાર મંત્રી જબરભાઈ તગમડીયા અને એની ભાઈ પાનસુરીયા સહિતનાઓની સર્વનું મતે […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત IEC એક્ટીવીટીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ.

રાજકોટ મહાનગરપાલિકા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત IEC એક્ટીવીટીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ. રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું […]

Gujarat

રાજકોટ સહિતના દેશભરના ૭ શહેરોમાં “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન” નું લોન્ચિંગ થશે.

રાજકોટ સહિતના દેશભરના ૭ શહેરોમાં “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન” નું લોન્ચિંગ થશે. રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ વિશેષ વિગતો રજુ કરતા જણાવે છે કે, સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) સાથે ભાગીદારી (MOU) […]

Gujarat

રાજકોટમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા.

રાજકોટમાં ત્રિદિવસીય રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા. રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૪ ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા રમત-ગમત અધિકારી, રાજકોટ સંચાલિત તથા હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્ષ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત રોજ પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી ઇન્ટર […]

Gujarat

ભાદરવા સુદ પૂનમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારના આદ્ય સંસ્થાપક નારી જાગરણના પ્રણેતા મમતાની મૂર્તિ શક્તિ

તા.૧૮-૯-૨૦૨૪ બુધવાર સવારે ૧૧-૦૦ વાગે ભાદરવા સુદ પૂનમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારના આદ્ય સંસ્થાપક નારી જાગરણના પ્રણેતા મમતાની મૂર્તિ શક્તિ સ્વરૂપા માતા ભગવતીદેવીની પૂણ્ય તિથીએ શ્રદ્ધાજંલિ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ, અમદાવાદ ખાતે સમૂહમાં મનોદિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્રોચ્ચાર,પૂજન-અર્ચન,દિપયજ્ઞ ગાયત્રી પરિવારના મનોજભાઈ ત્રીવેદી […]