રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરાઈ સેક્સડ સીમેન ટેકનોલોજીને પશુપાલકો બહોળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે ફીમાં ધરખમ ઘટાડો કર્યો: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ પાટણ ખાતે સ્થિત લેબમાં ઉત્પાદિત સેક્સડ સીમેન […]
Author: Admin
મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ‘શિક્ષક દિવસ’ની ઉજવણી
મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ‘શિક્ષક દિવસ’ની ઉજવણી શિક્ષકો હળવેકથી કાન આમળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે – વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા — અમરેલી ખાતે જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ સંપન્ન — જિલ્લા અને તાલુકાકક્ષા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનઃ જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્તકર્તા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત — […]
હિંસાથી પીડિત ૧,૪૨૫ બહેનોને અમરેલી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ
હિંસાથી પીડિત ૧,૪૨૫ બહેનોને અમરેલી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ ૨૪X૭ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર : મહિલાઓને તબીબી, કાયદાકીય, હંગામી ધોરણે આશ્રય સહિતની સેવાઓ — *અમરેલી તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૪ (ગુરુવાર)* મહિલાઓને મુશ્કેલીઓના સમયમાં અમરેલી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર વહારે આવી રહ્યું છે. જિલ્લામાં હિંસાથી પીડિત ૧,૪૨૫ બહેનોને સખી વન સ્ટોપ સેન્ટરના […]
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ અમરેલી ખાતે તાલીમ કાર્યક્રમ
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ અમરેલી ખાતે તાલીમ કાર્યક્રમ ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાને સુદ્દઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા પંચાયતનું આયોજન અમરેલી, તા.૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુુુરૂવાર) રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થાને વિશેષ સુદ્દઢ બનાવવા તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ વચ્ચે સંકલન થાય તે ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન (GPDP) અમલી છે. ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ […]
મેંદરડા:શ્રી ક્રિષ્ના ડાગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
મેંદરડા:શ્રી ક્રિષ્ના ડાગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો વિવિધ કોલેજોના સ્ટુડન્ટો અને સ્ટાફ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં જોડાયા શ્રી એન આર બોરીચા કોલેજ મેંદરડા, દેવગઢ કોમર્સ કોલેજ, બીલખા આર્ટ્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે મેંદરડા ખાતે હેલ્થ ચેકપ કેમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ ને વિવિધ વાહક જન્ય રોગો ટીબી HIV વગેરે આરોગ્ય ની જાણ કારી આપવા […]
મેંદરડા નગરમાં માં વિવિધ સ્કુલોમાં શિક્ષક દિવસ ની ઉજવણીમાં સરપંચે મુલાકાત કરી
મેંદરડા નગરમાં માં વિવિધ સ્કુલોમાં શિક્ષક દિવસ ની ઉજવણીમાં સરપંચે મુલાકાત કરી સરપંચ જે.ડી.ખાવડુ દ્વારા જાહેરાત કરવામાં આવેલ અતિ જરુરીયાત મંદ વિધાર્થિને બુક્સ ગણવેશ,સ્કુલ બેગ, વગેરે પુરુ પાડવામાં આવશે મેંદરડા તાલુકાની અનેક શાળાઓ માં શિક્ષક દિવસ નિમિતે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા પ્યુન થી લઈ આચાર્ય સુધી તમામ ફરજો વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિભાવી હતીત્યારે […]
મેંદરડા: સ્વ.શ્રી એન આર બોરીચા કોલેજમાં શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ કોલેજના સ્ટુડન્ટ ભાઈઓ બહેનો અને સ્ટાફ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી ને સફળ બનાવેલ
મેંદરડા: સ્વ.શ્રી એન આર બોરીચા કોલેજમાં શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ કોલેજના સ્ટુડન્ટ ભાઈઓ બહેનો અને સ્ટાફ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી ને સફળ બનાવેલ મેંદરડા જુનાગઢ રોડ પર આવેલ સ્વ.શ્રી. એન.આર બોરીચા એજ્યુ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રો જે.ડી ભલાણી ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ […]
મેંદરડા: મેંદરડા ના વેકરા વિસ્તાર સહીતના ખેતરોમાં જંગલી ભુંડ નો આંતક
મેંદરડા: મેંદરડા ના વેકરા વિસ્તાર સહીતના ખેતરોમાં જંગલી ભુંડ નો આંતક જંગલી ભુંડના ટોળા ખેતરોમાં ઘુસી ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું વ્યાપક પ્રમાણમાં ખેડૂતો ને નુકસાન સહન કરવાનો વારો મેંદરડા પંથકમાં જંગલી ભુંડ નો આતંક પ્રકાસ માં આવ્યો છે ત્યારે મેંદરડા ના ખેડુત પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથકમાં ખેડૂતો એ વિવિધ […]
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નારી ઉત્સવ મેલા 2.0 નું આયોજન કરવામાં આવેલ
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નારી ઉત્સવ મેલા 2.0 નું આયોજન કરવામાં આવેલ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા તારીખ 3 અને 4 સપ્ટેમ્બર ના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે નારી ઉત્સવ મેલા નું આયોજન કરવામાં આવેલ .આ અંગે વધુ માહિતી આપતા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી રો. પ્રફુલ ચોડવડિયા એ જણાવ્યું […]
અમરેલી ટાઉનના બહારપરા વિસ્તાર ખાતેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો વજન ૦૧ કિલો ૩૯૯ગ્રામનોજથ્થોકિ.રૂા.૧૩,૯૯૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
પ્રેસ-નોટ અમરેલી ટાઉનના બહારપરા વિસ્તાર ખાતેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો વજન ૦૧ કિલો ૩૯૯ગ્રામનોજથ્થોકિ.રૂા.૧૩,૯૯૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.કાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના […]






