Gujarat

મોટા ભંડારીયા ખાતે અંદાજે રુ. ૨૧.૯૪ લાખના વોટરશેડના વિકાસકાર્યોનું અને બાબાપુર ખાતે અંદાજે રુ. ૨૫ લાખના ખર્ચે આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન

મોટા ભંડારીયા ખાતે અંદાજે રુ. ૨૧.૯૪ લાખના વોટરશેડના વિકાસકાર્યોનું અને બાબાપુર ખાતે અંદાજે રુ. ૨૫ લાખના ખર્ચે આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા નાયબ મુખ્ય દંડકશ્રીનું સૂચન — *અમરેલી તા. ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ (ગુરુવાર)* રાજ્ય સરકાર દ્વારા વિકાસકાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિપથ પર […]

Gujarat

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આજ રોજ તા. 05/09/2024 ના રોજ શ્રી કે. કે. હાઈસ્કૂલમાં “સ્વયં શિક્ષક દિન”ની ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વયં શિક્ષણના ભાગરૂપે શૈક્ષણિક તેમજ સંપૂર્ણ શાળાની કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા સંભાળવામાં આવી હતી. ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભટ્ટી […]

Gujarat

6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ

6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે તરણેતરનો મેળો, શ્રેષ્ઠ ઓલાદના પશુઓનો મેળો અહીં આકર્ષણનું કેન્દ્ર છે તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે *ગાંધીનગર, 5 સપ્ટેમ્બર:* મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, […]

Gujarat

રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી મોટા આગરીયા ગામથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. મળતી માહિતી મુજબ રાજુલા પો.સ્ટે.ના આગરીયા બીટ દ્વારા રાજુલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૯/૨૦૧૬ મુજબના કામે ગુમ […]

Gujarat

રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-અમદાવાદ

રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-અમદાવાદ શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે: રાજ્યપાલશ્રી પ્રાચીન વિદ્યાપીઠોની વિરાસત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- ગૂગલ જેવા આધુનિક આયામોના […]

Gujarat

રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય

રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરાઈ સેક્સડ સીમેન ટેકનોલોજીને પશુપાલકો બહોળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે ફીમાં ધરખમ ઘટાડો કર્યો: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ પાટણ ખાતે સ્થિત લેબમાં ઉત્પાદિત સેક્સડ સીમેન […]

Gujarat

ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો

ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી તા. ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ […]

Gujarat

ખોડિયાર સિંચાઇ યોજનાઃ જળાશયના દરવાજાનું ઓપનિંગ વધારવામાં આવ્યું

ખોડિયાર સિંચાઇ યોજનાઃ જળાશયના દરવાજાનું ઓપનિંગ વધારવામાં આવ્યું અમરેલીના ધારી, બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા અને ભાવનગરના ગારિયાધાર, જેસર અને પાલીતાણા તાલુકાના ૪૬ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ — અમરેલી તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઇ […]

Gujarat

અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ

અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ અમરેલી તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઇ યોજનાના આજરોજ તા.૦૫.૦૯.૨૦૨૪ સમય બપોરે ૧.૪૦ વાગ્યે ડિઝાઈન સ્ટોરેજના પૂર્ણ સપાટી સુધી ભરાતા રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે […]

Gujarat

તા.૨૫ સપ્ટેમ્બરે બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશેઃ તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો માટે તા.૧૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

તા.૨૫ સપ્ટેમ્બરે બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશેઃ તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો માટે તા.૧૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી અમરેલી તા.૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, બાબરા તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે પહોંચતા […]